News of Thursday, 6th February 2025
વિભાસભાઇ શેઠના સુપુત્રના શુભલગ્નઃ ચિ.મિહીર ù ચિ.હિલોની

રાજકોટઃ ઝરણાબેન તથા વિભાસભાઇ શેઠના સુપુત્ર ચિ.મિહીરના શુભલગ્ન દીપલબેન તથા બકુલભાઇ દોશીની સુપુત્રી ચિ.હિલોની સાથે તા.૮ના શનિવારે રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૭ના શુક્રવારે સાંજે ૭:૩૦ વાગ્યાથી પ્રિ-વેડીંગ સેલીબ્રેશન તેમજ તા.૮ના હલ્દી સેરેમની રાખેલ છે. શુભેચ્છકઃ ડી.એમ.જવેલર્સ, એન.એમ.ડેવલોપર્સ, જે.વી.એસ.ડેવલોપર્સ, એસ.પી.એન્ટરપ્રાઇઝ, વી.એમ.સુપરમાર્ટ (લંડન).
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
