<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

જીરાવાલા પાર્શ્વનાથ જિનાલયના પ્રમુખ દિલીપભાઇ દેસાઇની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.ત્‍વીષા - ચિ.ઋષિ

રાજકોટઃ જીરાવાલા પાર્શ્વનાથ જિનાલયના પ્રમુખ અને રાજકોટ નાગરિક સહકારી બેંકના કમિટી મેમ્‍બર દિલીપભાઇ દેસાઇ અને રીનાબેન દેસાઇની સુપુત્રી ચિ. ત્‍વીષાના શુભલગ્ન વીરેનભાઇ ગઢીયા અને સ્‍વ. યોગીતાબેન ગઢીયાના સુપુત્ર ચિ. ઋષિ સાથે રવિવારે તા. ૯ ના શુભદિને રાજકોટ ખાતે નિર્ધારિત કરેલ છે. મંડપ મૂર્હત સવારે ૯ વાગ્‍યે તથા હલ્‍દી પ્રસંગ સવારે ૯:૩૦ વાગ્‍યે રાખેલ છે.

(3:56 PM IST)