<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

ગિરીશભાઇ અખાણીના સુપુત્રના શુભલગ્ન : ચિ.વિવેક: ચિ.દિપાલી

 

રાજકોટ : જયશ્રીબેન તથા ગિરીશભાઇ ધીરજલાલ અખાણીના સુપુત્ર ચિ. વિવેકના શુભલગ્ન સુરેન્‍દ્રનગર નિવાસી પારૂલબેન તથા શ્રી જયંતભાઇ જેચંદભાઇ ગોવાણીની સુપુત્રી ચિ. દિપાલી સાથે તા. ૧૩ ના ગુરૂવારના શુભદિને સુરેન્‍દ્રનગર મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે આજે બુધવારે બપોરે ૩:૧પ વાગ્‍યાથી માળા રોપણ, સાંજીના ગીત રાખેલ છે

(12:05 PM IST)