તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Saturday, 15th February 2025
કલોલા પરિવારમાં કાલે શુભલગ્નઃ ચિ.ડો. દિશા * ચિ.ડો. અવિનાશ

રાજકોટ : અ. સૌ. અનીતાબેન અને શ્રી દિલીપકુમાર છગનભાઇ કલોલાની સુપુત્રી ચિ. ડો. દિશાના શુભલગ્ન અ. સૌ. નિશાબેન અને શ્રી મહેન્દ્રભાઇ વી. વ્યાસના સુપુત્ર ચિ. અવિનાશ સાથે તા. ૧૬ ને રવિવારે નિરધારેલ છે.
મંડપ મુર્હુત આજે તા. ૧પ ને શનીવારે સવારે ૯ વાગ્યે કરાયુ હતું. મામેરા આજે બપોરે ર-૩૦ વાગ્યે ભરાયા હતાં. રાસની રમઝટ રાત્રે ૮ વાગ્યે બોલશે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
