<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

લોધીકા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઇ કમાણીના આંગણે શુભલગ્ન ચિ.ધ્રુવિશ- ચિ.શ્રીયા

 

ખીરસરાઃ લોધિકા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઇ કમાણી અને અ.સૌ.ભાવનાબેનના સુપુત્ર ચિ.પુત્ર ધ્રુવિશના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. શારદાબેન તથા ખોડાભાઇ ગાંડુભાઇ વસોયાની સુપુત્રી ચિ.શ્રીયા સાથે તા.૨૦ને ગુરૂવારના રોજ રાત્રે ૮ કલાકે નિરધારેલ છે. આમંત્રિતોને તા.૧૯/૨/૨૦૨૫ને બુધવારે સાંજે ૭:૩૦ કલાકે સીટી લાઇટ પાર્ટી પ્લોટ કણકોટ રોડ રાજકોટ ખાતે ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું છે.

(11:53 AM IST)