News of Tuesday, 18th February 2025
જૂનાગઢના શાંતિલાલ ગજેરા પરિવારમાં શુભલગ્ન : ચિ. પ્રતીક -ચિ. કૃપા
જુનાગઢ:: જુનાગઢ લેઉવા પટેલ સમાજના અગ્રણી ઉદ્યોગપતિ શાંતિલાલભાઈ રવજીભાઈ ગજેરા તથા અ.સૌ. વિજયાબેનના સુપુત્ર ચિ. પ્રતિકના શુભલગ્ન જુનાગઢ નિવાસી રમેશભાઈ લખમણભાઇ વણપરિયા તથા અ.સૌ. ઉષાબેનની સુપુત્રી ચિ. કૃપા સાથે તારીખ 20 ફેબ્રુઆરીને ગુરૂવારના રોજ ખોડલધામ ફાર્મ ખલીલપુર રોડ જોશીપુરા જુનાગઢ ખાતે નિર્ધારેલ છે આજ સ્થળે તારીખ 19 ને બુધવારે સવારે 07:30 વાગ્યે શ્રીફળ વિધિ અને બપોરે 3:30 વાગ્યે મંડપ રોહણ તથા રાત્રે 9 વાગ્યે રાસોત્સવનું તેમ જ ગુરુવારે બપોરે 11:00 કલાકે ભોજન સમારંભનું આયોજન કરેલ છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
