તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
જૂનાગઢના શાંતિલાલ ગજેરા પરિવારમાં શુભલગ્ન ચિ.પ્રતિક * ચિ.કૃપા

જૂનાગઢઃ જુનાગઢ લેઉવા પટેલ સમાજના અગ્રણી ઉદ્યોગપતિ શાંતિલાલભાઈ રવજીભાઈ ગજેરા તથા અ.સૌ. વિજયાબેનના સુપુત્ર ચિ. પ્રતિકના શુભલગ્ન જુનાગઢ નિવાસી રમેશભાઈ લખમણભાઇ વણપરિયા તથા અ.સૌ. ઉષાબેનની સુપુત્રી ચિ. કળપા સાથે તારીખ ૨૦ ફેબ્રુઆરીને ગુરૂવારના રોજ ખોડલધામ ફાર્મ ખલીલપુર રોડ જોશીપુરા જુનાગઢ ખાતે નિર્ધારેલ છે આજ સ્થળે તારીખ ૧૯ ને બુધવારે સવારે ૦૭:૩૦ વાગ્યે શ્રીફળ વિધિ અને બપોરે ૩:૩૦ વાગ્યે મંડપ રોપણ તથા રાત્રે ૯ વાગ્યે રાસોત્સવનું તેમ જ ગુરુવારે બપોરે ૧૧:-૦૦ કલાકે ભોજન સમારંભનું આયોજન કરેલ છે. (૩.૩)
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
