<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

રાજેશભાઇ આયદાનભાઇ ખુંગલાના સુપુત્રના શુભલગ્ન : ચિ. બ્રિજેશ - ચિ.રિધ્‍ધિ

 

રાજકોટ નિવાસી શ્રીમતિ વર્ષાબેન તથા શ્રી રાજેશભાઇ આયદાનભાઇ ખુંગલાના સુપુત્ર ચિ.બ્રિજેશના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી આશાબેન તથા શ્રી ધર્મેશભાઇ મેરામભાઇ ગરચરની સુપુત્રી ચિ. રિધ્‍ધિ સાથે તા. ૨૬ ના બુધવારે મહાશિવરાત્રીના શુભદિને રણછોડનગર કોમ્‍યુનીટી હોલ, કડવાભાનુ રોડ, રણછોડનગર, રાજકોટ મુકામે નિરધારેલ છે

(3:39 PM IST)