તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
રાજેશભાઇ આયદાનભાઇ ખુંગલાના સુપુત્રના શુભલગ્નઃ ચિ. બ્રિજેશ- ચિ.રિધ્ધિ

રાજકોટ નિવાસી શ્રીમતિ વર્ષાબેન તથા શ્રી રાજેશભાઇ આયદાનભાઇ ખુંગલાના સુપુત્ર ચિ.બ્રિજેશના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી આશાબેન તથા શ્રી ધર્મેશભાઇ મેરામભાઇ ગરચરની સુપુત્રી ચિ. રિધ્ધિ સાથે તા. ૨૬ ના બુધવારે મહાશિવરાત્રીના શુભદિને રણછોડનગર કોમ્યુનીટી હોલ, કડવાભાનુ રોડ, રણછોડનગર, રાજકોટ મુકામે નિરધારેલ છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
