<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

સ્‍વ.ભુપતભાઇ બાહુકીયાના સુપુત્રના શુભલગ્નઃ ચિ.કિશન : ચિ.આશા

 

રાજકોટઃ ગં.સ્‍વ.પ્રભાબેન તથા સ્‍વ.ભુપતભાઇ ભીમજીભાઇ બાહુકીયાના સુપુત્ર ચિ.કિશનના શુભલગ્ન નાગલપર નિવાસી અ.સૌ.મીનાબેન તથા કિશોરભાઇ વાલજીભાઇ રાંદલપરાની સુપુત્રી ચિ.આશા સાથે તા.૧૪ના સોમવારના શુભદિને નાગલપર (અમરાપરા) તા.જી.મોરબી ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૧૩ના રવિવારે બપોરે ભોજન સમારંભ તથા રાત્રીના ૯ વાગ્‍યાથી દાંડીયારાસ રાખેલ છે.

(12:23 PM IST)