હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 14th April 2025
ભાવનગર હિરાણી પરિવારમાં શુભલગ્ન : ચિ.નેન્સી : ચિ.નિકુંજ

ભાવનગરઃ સુરત કામરેજ ખાતે કુમકુમ રેસીડેન્સીમાં રહેતા શ્રી દીપકભાઈ વિઠ્ઠલભાઈ હિરાણી અને શ્રીમતી સોનલબેનની લાડલી સુપુત્રી ચિ.નેન્સીના શુભ લગ્ન બોરવાવ નિવાસી હાલ સુરત શ્રી અશોકભાઈ રવજીભાઈ સાવલિયા તથા શ્રીમતી જશુબેનના સુપુત્ર ચિ.નિકુંજ સાથે તા.૧૮ શુક્રવારના રોજ સાંજે ધર્મનંદન પાર્ટી પ્લોટ ખાતે પરિવારજનો, સગા-સંબંધી અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉજવાશે. આ શુભ પ્રસંગે મંડપ તા. ૧૭ ને ગુરુવારે બપોરે ૨ કલાકે દાંડીયારાસ તા. ૧૭ ગુરુવારે રાત્રે ૯ વાગે રાખવામાં આવેલ છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
