News of Friday, 18th April 2025
કમલેશભાઇ જોબનપુત્રાના સુપુત્રના શુભલગ્ન : ચિ. ધવલ ùચિ.ડિંકી

રાજકોટ : શ્રીમતી સ્મિતાબેન તથા શ્રી કમલેશભાઇ છોટાલાલ જોબપુત્રાના સુપુત્ર ચિ. ધવલના શુભ લગ્ન વાંકાનેર નિવાસી સ્વ. જાગૃતિબેન તથા શ્રી ધર્મેન્દ્રભાઇ રમણીકલાલ રાજવીરની પુત્રી ચિ. ડિંકી સાથે તા. ર૧ ના સોમવારના શુભદિને વાંકાનેર મુકામે નિરધારેલ છે. તા. ૧૯ ના શનિવારે સાંજે ૬ વાગે સાંજીના ગીત, ૮ વાગે હલ્દી રસમ તા. ર૦ ના રવિવારે રાત્રે ૧૦ વાગ્યાથી દાંડીયારાસ રાખેલ છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
