News of Thursday, 24th April 2025
વિનોદભાઇ ચીખલીયાના સુપુત્રના શુભ લગ્નઃ ચિ. ઉત્તમ * ચિ. હેત્વી
રાજકોટઃ એતાન ગામ શ્રી કૃષ્ણનગર (મોટા નાગાજાર) નિવાસી શ્રીમતી ભાવનાબેન તથા શ્રી વિનોદભાઇ જીવાભાઇ ચીખલીયાના સુપુત્ર ચિ.ઉત્તમના શુભ લગ્ન રાજકોટ નિવાસી શ્રીમતિ અસ્મિતાબેન તથા શ્રી અશોકભાઇ વલ્લભભાઇ સભાયાની સુપુત્રી ચિ. હેત્વી સાથે તા. ર૯ ના મંગળવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ આ પ્રસંગે તા. ર૭ રવિવારે સાંજે ૮:૩૦ વાગ્યાથી મધુર ગીત ગુંજન, તા. ર૮ ના સોમવારે સાંજે ૪ વાગ્યાથી રૂ ડા મામેર તથા સાંજે ૭ વાગ્યાથી દાંડીયારાસ રાખેલ છે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
