<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ભગવતીપ્રસાદ પંડયાના સુપુત્રના શુભલગ્નઃ ચિ.નિરવકુમાર : ચિ.ભુમિકા

રાજકોટઃ જલ્‍પાગૌરીબેન તથા ભગવતીપ્રસાદ ભાઈશંકરભાઈ પંડયાના સુપુત્ર ચિ.નિરવકુમારના શુભલગ્‍ જામનગર નિવાસી કાંતાબેન તથા કિશોરભાઈ રવિશંકરભાઈ દવેની સુપુત્રી ચિ.ભુમિકા સાથે તા.૫ના સોમવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૪ના રવિવારે સાંજે ૫ થી ૬ સાંજીના ગીત બાદ ૭:૩૦ વાગ્‍યાથી દાંડીયારાસ રાખેલ છે.

(12:55 PM IST)