News of Saturday, 3rd May 2025
ઉપલેટાના નિતીનભાઇ ચોટાઇના સુપુત્રના શુભલગ્નઃ ચિ.કેવીન - ચિ.ફોરમ

રાજકોટ : ઉપલેટાના ‘અકિલા' ના પત્રકાર શ્રી કૃષ્ણકાન્તભાઇ હરીભાઇ ચોટાઇ અને અ. સૌ. ધીરજબેન કૃષ્ણકાન્તભાઇ ચોટાઇના ભત્રીજા તથા શ્રીમતી પ્રિતીબેન અને શ્રી નિતીનભાઇ હરીભાઇ ચોટાઇના સુપુત્ર ચિ. કેવીનના શુભલગ્ન જેતપુર નિવાસી શ્રીમતી જયશ્રીબેન અને શ્રી જયેશભાઇ ચીમનલાલ સાતાની સુપુત્રી ચિ. ફોરમ સાથે તા. ૬-પ-રપ ને મંગળવારે નિરધારેલ છે.
જેમાં તા. પ ને સોમવારે સાંજે ૪ વાગ્યે સુમધુર સાંજી, સાંજે પ વાગ્યે રૂડા મંડપ રોપણ, સાંજે ૭-૩૦ વાગ્યે ભોજન સમારંભ, રાત્રે ૯ વાગ્યે રાસની રમઝટ, તા. ૬-પ-રપ ને મંગળવારે સવારે ૮ વાગ્યે જેતપુર જવા જાન પ્રસ્થાન કરશે. બપોરે ૩ વાગ્યે હસ્તમેળાપ થશે.
આમંત્રીતોને ઉપસ્થિત રહેવા સ્વ. હરીભાઇ વિરજીભાઇ ચોટાઇ, સ્વ. લાભુબેન હરીભાઇ ચોટાઇ પરિવારના રતિલાલ જેઠાલાલ ચોટાઇ, લક્ષ્મીબેન રતિલાલ ચોટાઇ, કૃષ્ણકાન્ત હરીભાઇ ચોટાઇ, ધીરજબેન કૃષ્ણકાન્ત ચોટાઇ, હરેશભાઇ હરીભાઇ ચોટાઇ, હર્ષાબેન હરેશભાઇ ચોટાઇ, નિતીનભાઇ હરીભાઇ ચોટાઇ, પ્રિતીબેન નિતીનભાઇ ચોટાઇ, નિમેષભાઇ કૃષ્ણકાન્તભાઇ ચોટાઇ, પલકબેન નિમેષભાઇ ચોટાઇ, રોનકભાઇ હરેશભાઇ ચોટાઇ, જલ્પાબેન રોનકભાઇ ચોટાઇ, નિકુંજભાઇ નિતીનભાઇ ચોટાઇ, નિપાબેન નિકુંજભાઇ ચોટાઇ, કપિલકુમાર લલિતભાઇ નથવાણી, સેજલબેન કપિલકુમાર નથવાણી, ચિરાગકુમાર અનિલભાઇ કોટક, પ્રિયાબેન ચિરાગકુમાર કોટક, જીતેશભાઇ ઓતમભાઇ દાવડા (પોરબંદર) સ્વરા, ગાર્ગી, દેવાંશ, ત્રીશા, ધન્વી, પ્રિશીવ, ખુશ્બુ, રૂષિ, હેપી સહિત ચોટાઇ પરિવારે આમંત્રણ પાઠવ્યું છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
