<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

જુનાગઢના લોકગાયક રાજુભાઇ ભટ્ટ પરિવારમાં શુભલગ્નઃ શ્રી ચિ.અવધ - ચિ.અવંતિ

જુનાગઢ : જૂનાગઢના લોકગાયક રાજુ ભટ્ટ તથા પરિવારના સુપુત્ર ચિ.અવધના શુભલગ્ન માનખેત્રા નિવાસી સંજયભાઇ હિમતલાલ જોષી તથા અ.સોૈ નયનાબેનની સુપુત્રી ચિ. અવંતિ સાથે તા. ૫ મેને સોમવારના રોજ નિરધારેલ છે.  તેમજ તા. ૪ મેને રવિવારના રોજ સાંજે ૭ થી ૯ કલાકે આઇશ્રી ખોડીયાર રાસ મંડળ ખોડીયાર ભવન શેરનાથ બાપુના આશ્રમ પાછળ ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે સ્‍વરૂચિ ભોજન સમારંભનું આયોજન કરેલ છે. 

(12:01 PM IST)