<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

જામજોધપુરના રાયઠઠ્ઠા પરિવારમાં શુભલગ્ન : ચિ.ધ્રુવી * ચિ.જય

જામજોધપુરઃ જામજોધપુર નિવાસી હિતેષભાઈ ચત્રભુજભાઈ રાયઠઠ્ઠા તથા હર્ષિદા (હીના)બેન હિતેષભાઈ રાયઠઠ્ઠાની સુપુત્રી ચિ.ધ્રુવીના શુભ લગ્ન જામજોધપુર નિવાસી સ્‍વ.શ્રી નિલેષભાઈ ભગવાનજીભાઈ અનડકટ તથા શ્રીમતી મોનાબેન નિલેષભાઈ અનડકટના સુપુત્ર ચિ.જય સાથે તા.૧૦/૫/૨૦૨૫ શનિવારના રોજ શ્રી લોહાણા મહાજન વાડી, જામજોધપુર મુકામે નિરધારેલ છે

(11:23 AM IST)