News of Wednesday, 14th May 2025
જુનાગઢ પુરોહિત પરિવારમાં શુભલગ્ન
ચિ. નંદિની * ચિ. મૃદંગ - ચિ. યુગ * ચિ. ધ્રુતિ

જુનાગઢઃ જુનાગઢ નિવાસી કૌશિકભાઇ તથા દર્શનાબેનની સુપુત્રી ચિ. નંદિની ના શુભલગ્ન મુળ ગોલાધર હાલ રાજકોટ નિવાસી સુરેશભાઇ વાલજીભાઇ ભટ્ટનાં સુપુત્ર ચિ. મૃદંગ સાથે તા. ૧૬ ને શુક્રવાર ના રોજ નિરધારેલ છે તેમજ તા. ૧પ ને ગુરૂવારના રોજ ચિ. યુગ તથા ચિ. ધ્રુતિ નો સત્કાર સમારંભ ગોલ્ડન ફાર્મ ખલીલપુર ચોકડી જોષીપરા જૂનાગઢ ખાતે સાંજે ૭ કલાકે રાખેલ છે.(૬.૪)
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
