<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

જૂનાગઢ સીસોદીયા પરિવારમાં શૂભલગ્નઃ ચિ.રાજેશ્રી * ચિ.રાજ

 

જૂનાગઢઃ જૂનાગઢ નિવાસી લક્ષ્મણભાઇ અરજનભાઇ સીસોદીયા અને અ.સૌ લીલુબેનની સુપુત્રી ચિ.રાજેશ્રીના શુભલગ્ન જૂનાગઢ નિવાસી રમેશભાઇ નાથાભાઇ વદર અને અ.સૌ રાજીબેનના સુપુત્ર ચિ.રાજ સાથે તા.૧૭મેને શનીવાર ના રોજ ઔદિચ્‍ય ગોહિલ વાડી બ્રહ્મસમાજ વંથલી રોડ ભરાડ વિદ્યામંદિર પાસે જૂનાગઢ ખાતે નિરધારેલ છે.(૩૮.૨૨)

 

(1:18 PM IST)