<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

જુનાગઢ રાવલીયા પરિવારમાં શુભલગ્ન ચિ. ખગેન ù ચિ. રશ્‍મિ * ચિ. ડો. ઇશિતા : ચિ. મેહુલ

 

 

જુનાગઢઃ જુનાગઢ નિવાસી હમીરભાઇ સાજણભાઇ રાવલીયા તથા અ.સૌ. પ્રતિમાબેનના સુપુત્ર ખગેનના શુભલગ્ન કલ્‍યાણપુર તાલુકાના અ.સૌ. સતાપર નિવાસી મેરૂભાઇ ગોદળભાઇ કંડોરિયા તથા અ.સૌ. હિરીબેનની સુપુત્રી રશ્‍મિ તેમજ સુપુત્રી ચિ. ડો. ઇશિતા ના શુભલગ્ન જેપુર નિવાસી મુળુભાઇ પરબતભાઇ બામરોટીયા તથા અ.સૌ. ધાનીબેનના સુપુત્ર ચિ. મેહુલ સાથે તા. ર૩ મે શુક્રવારના રોજ નિરધારેલ છે.

(11:03 AM IST)