હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
સીતારામ જ્યોતિષ કાર્યાલયવાળા મધૂસૂદનભાઈ માણેકનો જન્મદિન

રાજકોટતા.૨૦: શહેરના જાણીતા રઘુવંશી, વૈષ્ણવ ભક્ત, અનેકવિધ ધાર્મિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અને સીતારામ જ્યોતિષ કાર્યાલયના સંચાલક મધુસુદનભાઈ માણેકનો આજે મંગલમય જન્મ દિવસ છે. મધૂસૂદનભાઈ છેલ્લા ૪૧ વર્ષથી વિવિધ ધાર્મિક પ્રવૃતિઓ ચલાવી રહ્યા છે. માતાપિતા પૂજન અને વડિલ વંદનાના કાર્યક્રમો પણ કરી રહ્યા છે.
દ્વારકા દર મહિને ભગવાન દ્વારકાધિશજીને હૂંડી અર્પણ કરવા જાય છે. આ પ્રસંગે દ્વારકાના મુખ્યાજી મનિષભાઈ ઉપાધ્યાય, શ્રીનાથજીના ઈન્દ્રવદન ગિરનારા, સંતો, ભક્તો અને સ્નેહી સબંધીઓએ શુભેચ્છા પાઠવેલ છે. બાબરીયાવાળા રમેશભાઈએ શુભેચ્છાઓ પાઠવી છે. તેમના (મો.૯૨૬૫૭ ૩૫૩૯૮)
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
