News of Monday, 17th November 2025
કીર્તિભાઇ કંસારા (માવાણી)ની સુપુત્રીના શુભલગ્નઃચિ.ડો.રિયા : ચિ.સ્મિત

રાજકોટ : કીર્તિભાઇ શશિકાંત કંસારા (માવાણી) તથા અ.સૌ. જયશ્રીબેન કીર્તિભાઇ કંસારા (માવાણી)ના સુપુત્રી ચિ. ડો. રિયાના શુભ લગ્ન સિહોર વતની હાલ અમદાવાદ નિવાસી પંકજભાઇ મનહરલાલ બુચ તથા અ.સૌ. જયશ્રીબેન તથા પંકજભાઇ બુચના સુપુત્ર ચિ. સ્મિત સાથે રાજકોટ ખાતે ધામેધુમે સંપન્ન થયા હતા.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
