<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

ધર્મેન્‍દ્રભાઇ ભગતના સુપુત્રના શુભલગ્નઃ ચિ.આદિત્‍યરાજ ù ચિ.ધૃવિનાબા

 

રાજકોટ : એતાન શ્રી ગામ સોનગઢ હાલ રાજકોટ શ્રી ધર્મેન્‍દ્રભાઇ દેવાયત બાપુ ભગતના સુપુત્ર ચિ. કુમાર શ્રી આદિત્‍યરાજ ના શુભલગ્ન ડોળીયા નિવાસી ખાચર બલવિરભાઇ જીલુબાપુના સુપુત્રી ચિ. ધૃવિનાબા સાથે તા. ૨૨ના શનિવારના શુભદિને ડોળીયા મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે તા. ૨૧ ના શુક્રવાર સવારે શુભ ચોઘડીયે મંડપ મુર્હુત, સાંજે ૭ વાગ્‍યાથી સંગીત સંધ્‍યા, ભોજન સમારંભ રાખેલ છે. સંતો-મહંતોએ નવદંપતિને આર્શીવચન પાઠવ્‍યા છે.

(3:50 PM IST)