તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 21st November 2025
કુણાલભાઈ ભગવતીદાસ મોદીના સુપુત્રના શુભલગ્નઃ ચિ.શ્રેય ચિ.ભવ્યા

રાજકોટ : અ.સૌ.પૂર્વીબેન તગા શ્રી કુણાલભાઈ ભગવતીદાસ મોદીના સુપુત્ર ચિ.શ્રેયના શુભલગ્ન અ.સૌ.તૃપ્તિબેન તથા શ્રી કલ્પેશભાઈ શરદભાઈ જાટકીયાની સુપુત્રી ચિ.વ્યા સાથે તા.૨૩ના રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરાધેલ છે. આ પ્રસંગે તા.૨૨ના શનિવારે મોસાળુ અને સાંજીના ગીત રાખેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.૨૪ના સોમવારે રાજકોટ ખાતે રાખેલ છે
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
