<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

ખેરગામના ભાગવતાચાર્ય અરવિંદભાઇ કે. જોષીના આંગણે ઢોલ ધબુકશે

ચિ.ચાંદની ચિ.હાર્દિક

(મનીષ દવે) ભાવનગર : ખેરગામ (નવસારી)ના ગવતાચાર્ય અરવિંદભાઇ કે. જોષી અ.સૌ. દીપીકાબેનની સુપુત્રી ચિ. ચાંદનીના શુભ લગ્ન સુરતના ભરતભાઇ એચ. વાળાચર અને અ.સૌ. સંગીતાબેનના સુપુત્ર ચિ. હાર્દિક સાથે તા. પ ડીસે.ના ૐ પાર્ટીપ્‍લોટ, પીપલગ ભાણ, ચીખલી ખાતે નિરધારેલ છે. 

(10:35 AM IST)