તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
નાયબ પોલીસ અધિક્ષક આર. બી. ઝાલાના સુપુત્રના કાલે શુભ લગ્નઃ
ચિ.યશરાજસિંહજી ચિ.વૈદહીબા

રાજકોટ :. રાજકોટ. નાયબ પોલીસ અધિક્ષક પદે રાજકોટ મહાનગરપાલિકામાં ચીફ વિજિલન્સ ઓફિસર તરીકે કાર્યરત રાજેન્દ્રસિંહજી ભાવસિંહજી ઝાલા (આર.બી.ઝાલા) ના સુપુત્ર યશરાજસિહજીના શુભ લગ્ન મૂળ મોટી ખાખર હાલ કચ્છ ભુજ નિવાસી રાજેન્દ્રસિંહજી ચંદુભા જાડેજાના સુપુત્રી વૈદહીબા સાથે તા.૨૫/૧૧/ ૨૫ ના કાલે મંગળવાર શુભ દિવસે રાતે ૮ કલાકે હોટેલ ધ રોયલ સ્ટ્રીટ , અટલ સરોવર સામે, ઘંટેશ્વર ,૧૫૦ ફુટ રીંગ રોડ,રાજકોટ ખાતે નિર્ધારેલ છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
