તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 26th November 2025
રીંકુભાઇ સવજીભાઇ મૈયડના સુપુત્રના શુભલગ્ન : ચિ. દેવેન - ચિ. મિલી

રાજકોટ નિવાસી અ.સૌ. શિતલબેન તથા શ્રી રીંકુભાઇ સવજીભાઇ મૈયડના સુપુત્ર ચિ. દેવેનના શુભલગ્ન મુંજકા નિવાસી અ.સૌ. હંસાબેન તથા શ્રી વિનુભાઇ સામતભાઇ મેત્રાની સુપુત્રી ચિ. મિલી સાથે તા. ૩૦ ના રવિવારે રેડીયન્સ પાર્ટી લોન્સ ખાતે નિરધારેલ છે. જયારે નવદંપતિનો સત્કાર સમારોહ તા. ૧ ના સોમવારે સાંજે ૬.૩૦ વાગ્યે વિશ્વા પાર્ટી લોન્સ, ઇશ્વરીયા-મુંજકા રોડ, રાજકોટ ખાતે યોજેલ છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
