તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
જુનાગઢ હુણ પરિવારમાં શુભલગ્ન ચિ. કેવલ : ચિ.ક્રિષ્ના

જુનાગઢ :. જુનાગઢ રબારી સમાજના અગ્રણી કાનાભાઇ ભીખાભાઇ હુણ તથા અ. સૌ. મિતલબેનના સુપુત્ર ચિ. કેવલના શુભલગ્ન માણાવદર નિવાસી ભુદાભાઇ લાખાભાઇ ગરચર તથા અ. સૌ. રમાબેનની સુપુત્રી ચિ. ક્રિષ્ના સાથે તા. ૩૦ નવેમ્બરને રવિવારના રોજ નિરધારેલ છે. તેમજ તા. ર૯ નવેમ્બરને શનિવારના રોજ માંગલ્ય પાર્ટી પ્લોટ ફાયર બ્રિગેડની સામે ગણેશનગર જુનાગઢ ખાતે સાંજે ૭ કલાકે ભોજન સમારંભ અને રાત્રે ૯ કલાકે દાંડીયા રાસનું આયોજન કરેલ છે. તો આમંત્રીત લોકોને ઉપસ્થિત રહેવા હુણ પરિવારે જણાવ્યું છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
