તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
દિનેશભાઇ લાખાણીના સુપુત્રના શુભલગ્નઃ ચિ. રાઘવ : ચિ.ધ્રુવી

રાજકોટ : અ.સૌ. ધરાબેન તથા શ્રી દિનેશભાઇ મહેન્દ્રભાઇ લાખાણીના સુપુત્ર ચિ. રાઘવના શુભલગ્ન જેતપુર નિવાસી અ. સૌ. રત્નાબેન તથા શ્રી રાજેશભાઇ જમનાદાસભાઇ પડીયાની સુપુત્ર. ચિ. ધ્રુવી સાથે તા. ૩૦ ના રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા. ર૯ ના શનિવારે સવારે ૧૧ વાગ્યે હલ્દી-પીઠી , સાંજે ૭ વાગ્યાથી સંગીત સંધ્યા રાખેલ છે. આમંત્રીત મહેમાનોને આવકારવા લાખાણી પરિવાર આતુર છે
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
