<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

સાવલિયા પરિવારમાં લગ્નોત્‍સવઃ મિલન-કોમલ

રાજકોટઃ શ્રીમતી ચેતનાબેન તથા શ્રી કીર્તિકુમાર ઓધવજીભાઇ સાવલિયાના સુપુત્ર ચિ. મિલનના શુભલગ્ન શ્રી મતી નિશાબેન તથા શ્રી ભરતભાઇ જાગાભાઇ ગોરસિયાના સુપુત્રી ચિ.કોમલ  સાથે આજે તા. ૨૭ના ધામધુમથી ઉજવાઇ રહ્યા છે. સાવલિયા પરિવાર પર મો. ૯૪૨૭૯ ૭૮૫૦૮/ ૮૮૬૬૬ ૯૩૩૪૩ નંબર પર અભિનંદનો વરસી રહ્યા છે. 

(2:21 PM IST)