<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

મોરબીના વિજયભાઇ કારીયાના સુપુત્રના શુભલગ્નઃ ચિ. રોહિત * ડો.તનુષી

ચિ. જલ અને ચિ. રેયાંશને યજ્ઞોપવિત ધારણ કરાવાશે

રાજકોટ, તા.૨૮: ઇષ્‍ટદેવશ્રી સુરાપુરાદાદા તથા શ્રી સ્‍વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી મોરબીના અ. સૌ હર્ષાબેન અને શ્રી વિજયભાઇ જેઠાલાલ કારીયાના સુપુત્ર ચિ. રોહિતના શુભલગ્ન અમદાવાદ નિવાસી અ. સૌ મમતાબેન અને શ્રી અમરીશભાઇ ત્રિપાઠીના સુપુત્રી ચિ. ડો. તનુષી સાથે તા. ૩૦-૧૧-૨૫ને રવિવારે નિરધારેલ છે.

તેમજ મોરબી નિવાસી અ. સૌ. રૂપલબેન મોરબી નિવાસી અ. સૌ. રૂપલબેન અને શ્રી અમિતભાઇ હરસિધ્‍ધભાઇ કારીયાના સુપુત્ર ચિ.જલ તથા ચિ. રેયાંશને યજ્ઞોપવિત તા. ૩૦-૧૧-૨૫ને રવિવારે અર્પણ કરાશે આનંદના અવસોરમાં તા.૨૯-૧૧-૨૫ને શનીવારે સવારે ૮:૩૫ વાગ્‍યે ગણેશ સ્‍થાપના ૯:૪૫ વાગ્‍યે મંડપ મુહુર્ત,૧૦:૩૦ વાગ્‍યે હલ્‍દી રસમ, બપોરે ૧ વાગ્‍યે ભોજન સમારંભ તથા સાંજે ૭:૩૦ વાગ્‍યે રાસની રમઝટ બોલશે.

તા.૩૦-૧૧-૨૫ને રવિવારે સવારે ૮:૩૫ વાગ્‍યે ગ્રહશાંતિ, સવારે ૧૧:૩૦ વાગ્‍યે ચિ.જલ અને ચિ. રેયાંશની કાશીયાત્રા, સાંજે ૫ વાગ્‍યે જાન પ્રસ્‍થાન અને રાત્રે ૯ વાગ્‍યે હસ્‍તમેળાપ,આમંત્રિતોને ઉપસ્‍થિત રહેવા શ્રી વિજયભાઇ જેઠાલાલ કારીયા, અ. સૌ. હર્ષાબેન વિજયભાઇ કારીયા,સ્‍નેહાધીન અ.નિ.જેઠાલાલ શિવલાલ કારીયા, અ.નિ.કંચનબેન જેઠાલાલ કારીયા,અ.નિ.હરસિધ્‍ધભાઇ જેઠાલાલ કારીયા, ગં.સ્‍વ. પારૂલબેન હરસિધ્‍ધભાઇ કારીયા પરિવાર તથા અમિતભાઇ હરસિધ્‍ધભાઇ કારીયા, અ.સૌ.રૂપલબેન અમિતભાઇ કારીયા, પ્રતિકકુમાર નરેશભાઇ ઠક્કર અ.સોૈ. ભકિતબેન પ્રતિકકુમાર ઠક્કર ઉત્‍સવકુમાર કિરીટભાઇ સેજપાલ, અ.સૌ. કોમલબેન ઉત્‍સવકુમાર સેજપાલ, અમિતકુમાર ઠક્કર, સંતોષકુમાર રસીકલાલ ઠક્કર, અ.સૌ. નેહાબેન સંતોષકુમાર ઠક્કર, પાર્થ અમિતકુમાર ઠક્કર, જલ અમિતભાઇ કારીયા, રૂષિ સંતોષકુમાર ઠક્કર તથા સનાયા, ધીવાન, જહાન, જાહનવ, મંત્ર, રેયાંશ સહિતનાએ આમંત્રણ પાઠવ્‍યુ છે. વ્‍યવસાયિક પ્રતિષ્‍ઠાન નરેન્‍દ્રકુમાર એન્‍ડ કુ.અમિત ટાઇમ (મોરબી) મો. ૯૮૨૫૪ ૩૪૪૧૬ મો. ૯૪૦૯૨ ૫૮૯૬૩ 

(11:31 AM IST)