<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

સંજયગીરી ગોસાઇની સુપુત્રીના શુભલગ્ન : ચિ. ડો. મેઘના : ચિ. રાહુલ

રાજકોટ : શ્રીમતી રેખાબેન તથા સંજયગીરી બચુગીરી ગોસાઇ (પૂર્વ પ્રમુખ વોર્ડ નં. ૪, પૂર્વ પ્રભારી વોર્ડ નં. ૧પ, શહેર ભાજપ)ની સુપુત્રી ચિ. ડો. મેઘનાના શુભલગ્ન નાગેશ નિવાસી શ્રીમતી પારૂલબેન તથા રમેશગીરી હર્ષદગીરી ગોસાઇના સુપુત્ર ચિ. રાહુલ (ઈન્‍જીનિયર) સાથે તા. ૩૦ ના રવિવારના શુભ દિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા. ર૮ શુક્રવાર, સાંજે ૪ વાગ્‍યાથી સાંજીના ગીત, તા. ર૯ શનિવારે રાત્રે ૯ વાગ્‍યાથી રાસ ગરબા રાખેલ છે.

(2:20 PM IST)