તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd December 2025
જામજોધપુર શીલુ પરિવારમાં શુભલગ્નઃ ચિ.માધવી * ચિ.જયદિપ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : પુના નિવાસી દ્વારકાપ્રસાદ કેશવભાઇ શીલુ તથા અ.સૌ. નિર્મળાબેનની સુપુત્રી ચિ. માધવીના શુભલગ્ન રાજકોટ નિવાસી ગીરધરભાઇ ઓધવજીભાઇ જોષી તથા અ.સૌ. મંજૂલાબેનના સુપુત્ર ચિ. જયદિપ સાથે તા. પ ડીસે.ને શુક્રવારના રોજ બ્રહ્મ સમાજની વાડી બાયપાસ જામજોધપુર ખાતે નિરધારેલ છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
