<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

સુનિલ પબ્‍લીસીટીના સુનિલભાઈ મહેતાના સુપુત્રના શુભલગ્નઃ ચિ.દેવ :ચિ.પ્રકૃતિ

 

રાજકોટઃ અ.સૌ.મનિષાબેન તથા શ્રી સુનિલભાઈ જશવંતરાય મહેતા (સુનિલ પબ્‍લીસીટી) ના સુપુત્ર ચિ.દેવના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.પીનલબેન તથા શ્રી ચિરાગભાઈ સુરેન્‍દ્રભાઈ શુકલાની સુપુત્રી ચિ.પ્રકૃતિ સાથે તા.૫ના શુક્રવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે.

આ પ્રસંગે તા.૪ના ગુરૂવારે સાંજે ૭:૩૦ વાગ્‍યાથી દાંડીયારાસ રાખેલ છે. નવદંપતિનો સત્‍કાર સમારંભ તા.૫ના સાંજે ૭:૩૦ વાગ્‍યાથી રાખેલ છે. આ શુભ અવસરે આમંત્રીત મહેમાનોને આવકારવા મહેતા પરિવાર આતુર છે. શુભેચ્‍છક-જનયુગ દૈનિક-સુરેન્‍દ્રનગર, તાંબુલ સાપ્‍તાહીક-રાજકોટ, શંખનાદન્‍યૂઝ સાપ્‍તાહીક -રાજકોટ, સુનિલ પબ્‍લીસીટી-રાજકોટ.

(11:39 AM IST)