<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

એડવોકેટ-નોટરી નિલેશકુમાર પંડયાના સુપુત્રના શુભલગ્નઃ ચિ.ભૌમિક * ચિ.દેવાંશી

રાજકોટઃ જૂનાગઢ નિવાસી શ્રીમતી રાજશ્રીબેન તથા શ્રી નિલેશકુમાર શાંતિલાલ પંડયા(એડવોકેટ-નોટરી)ના સુપુત્ર ચિ. ભૌમિકના શુભલગ્ન વેરાવળ નિવાસી શ્રીમતી બીનાબેન તથા શ્રી નિમેષકુમાર ભુપતરાય અધ્‍યારૂની સુપુત્રી ચિ.દેવાંશી સાથે તા.૫ના શુક્રવારના શુભદિને પ્રભાસપાટણ મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૪ના ગુરૂવારે રાત્રે ૮:૩૦ વાગ્‍યાથી દાંડીયારાસ રાખેલ છે. (૩૮.૨૦)

(2:52 PM IST)