તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
પાણ પરિવારમાં શુભલગ્ન ચિ. અંજલી : ચિ. ધ્રુવ

રાજકોટ : સરધાર નિવાસી હાલ રાજકોટ અ.સૌ. મમતાબેન અને શ્રી મુકેશભાઇ ગુણવંતભાઇ પાણ તથા અ.સૌ. અસ્મિતાબેન અને શ્રી ચેતનભાઇ ગુણવંતભાઇ પાણ (રાજકોટ તાલુકા પંચાયતના સભ્ય)ના સુપુત્રી ચિ. અંજલીના શુભલગ્ન વેરાવળ નિવાસી હાલ રાજકોટ અ.સૌ. હિનાબેન તથા શ્રી વિનોદભાઇ ગોવિંદભાઇ ચાપડીયાના સુપુત્ર ચિ. ધ્રુવ સાથે તા. ૧ર શુક્રવારના શુભ દિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે હલદી રસમ સવારે ૧૦ વાગે રાખેલ છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
