<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

નિવૃત મુખ્‍ય ઇજનેર અને અધિક સચિવ એનજી શીલુના સુપુત્રના શુભલગ્ન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧૦: ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગના નિવૃત મુખ્‍ય ઇજનેર અને અધિક સચિવ નરેન્‍દ્રભાઇ ગોૈરીશંકરભાઇ શીલુ તથા અ.સોૈ. વીણાબેનના સુપુત્ર ચિ.કોૈશિકના શુભલગ્ન વિજયભાઇ માણેકલાલ શાહ તથા અ.સોૈ. છાયાબેનની સુપુત્રી સાથે તા.૧૦ડીસેમ્‍બરના ઇન્‍દોર ખાતે રાખેલ છે. તેમજ  તા.૧૪ ડીસેને રવિવારના રોજના રોજ આ નવદંપતિનો સત્‍કાર સમારંભ સાંજે ૭ કલાકે અક્ષર પાર્ટીપ્‍લોટ ત્રિકોણી ખોડીયાર મંદિર પાસે પાળીયાદ રોડ બોટાદ ખાતે રાખેલ છે

 

(12:21 PM IST)