<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

જેતપુર વેકરીયા પરિવારમાં શુભલગ્નઃ ચિ.પ્રિયાંશી : ચિ.યશ

 

 ચિ.સિધ્‍ધાર્થ  : ચિ.આશિકા

     જેતપુર : જેતપુર નિવાસી અ. સૌ. જલ્‍પાબેન તથા સુરેશભાઈ પાંચાભાઇ વેકરીયા ( ઇન્‍દ્રજયોત ગ્રુપ)વાળા ની સુપુત્રી ચિ. પ્રિયાંશી ના શુભ લગ્ન જુનાગઢ નિવાસી અ. સૌ. ઈલાબેન તથા મગનભાઈ પ્રેમજીભાઈ ત્રાડા ના સુપુત્ર ચિ યશ સાથે તા. ૧૨/૧૨/૨૫ શુક્રવાર ના રોજ રાજવાડી પાર્ટી પ્‍લોટ, જેતપુર ખાતે તેમજ અ. સૌ. જયોતિ તથા વજુ પાંચાભાઇ વેકરીયા ના સુપુત્ર ચિ સિદ્ધાર્થ ના શુભલગ્ન નાના માંડવા નિવાસી ગં. સ્‍વ. શોભનાબેન તથા સ્‍વ. નિલેશભાઈ ખીમજીભાઇ માનસરા  ની સુપુત્રી ચિ આશિકા સાથે તા. ૧૩/૧૨/૨૫ શનિવાર ના રોજ નાનામાંડવા તા. ગોંડલ ખાતે નિર્ધારેલ છે.

(11:19 AM IST)