હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 19th January 2026
રાજકોટ રાજગોર પરિવારમાં શુભલગ્ન
ચિ.હિરેન * ચિ. મિતલ

જુનાગઢઃરાજકોટ નિવાસી ધર્મેન્દ્રભાઇ ભીખુભાઇ રાજગોર તથા શ્રીમતી નીલમબેનના સુપુત્ર ચિ. હિરેનના શુભ લગ્ન રાજકોટ સ્વ. મધુબેન તથા કાળુભાઇ નાનુભાઇ પરમારની સુપુત્રી ચિ. મિતલ સાથે તા. ર૦ ને મંગળવારે ભકિત હોલ, સહકાર મેઇન રોડ, રાજકોટ ખાતે નિરધારેલ છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
