<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

વશરામભાઇ વિરસોડીયાની સુપુત્રીની શ્રીફળ વિધી ચિ. દિપ્‍તી : ચિ. જયદીપ

 

રાજકોટ : અ.સૌ. ગૌરીબેન તથા વશરામભાઇ માનસીંગભાઇ વિરસોડીયાની સુપુત્રી ચિ. દિપ્‍તીનું વેવિશાળ (સગાઇ) રાજકોટ નિવાસી અ.સૌ. દક્ષાબેન તથા અગરસિંહભાઇ હિરાભાઇ લડખડીયાના સુપુત્ર ચિ. જયદીપ સાથે તા. ર૩ ના શુક્રવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે.

(10:57 AM IST)