તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st January 2026
મુકેશભાઇ ચંદુભાઇ મૈયડના સુપુત્રના શુભલગ્ન : ચિ. હર્ષિત - ચિ. રાધીકા

જય બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પરિવારના રાજકોટ નિવાસી અ.સૌ. મીનાબેન તથા શ્રી મુકેશભાઇ ચંદુભાઇ મૈયડના સુપુત્ર ચિ. હર્ષિતના શુભલગ્ન નાની બરાળ નિવાસી અ.સૌ. મંજુલાબેન તથા શ્રી વનરાજભાઇ જલાભાઇ ડાંગરની સુપુત્રી ચિ. રાધીકા સાથે વસંત પંચમીના તા. ૨૩ ના શુક્રવારે નાની બરાળ મુકામે નિરધારેલ છે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
