News of Thursday, 29th January 2026
ડાયરેકટર વેરસલજી એમ. તુંવરના આંગણે ઐકર્યોત્સવ
ચિ.જાગૃતિબા :ચિ.ડો.જનકસિંહ : ચિ.મહિપત સિંહ ùચિ.કૃપાલીબા

(મનીષ દવે) ભાવનગર : ભાડરા (લખપત કચ્છ) ના સ્વ.દાનુ ભા એમ. તુંવરના કુવરીબા ચિ. જાગૃતિબાના શુભલગ્ન પર (સાંત્તલપુર)ના જીતુભા કે. જાડેજાના કુવર ચિ. ડો.. જનકસિંહ સાથે તેમજ સ્વ. દાનુભા એમ. તુંવરના કુંવર ચિ. મહિપતસિંહના શુભલગ્ન કાંસા (પાટણ) જુવાનસીંહ ટી. પરમારના કુવરીબા ચિ.કૃપાલીબા સાથે તા.૭/૨/૨૦૨૬ ના નીરધાર્યા છે. નીમંત્રકો હોકારો આપવા પધારે તેવું ખાનાય (જાગીર)ના ગાદીપતી પૂ.ચેતન દાદા એ જણાવ્યુ છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
