તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
જુનાગઢના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ જોષીની પૌત્રીના શુભ લગ્નઃ ચિ.પલક ù ચિ.વિશાલ તેમજ પૌત્ર ચિ.વત્સલ, આરવ, વીરના યજ્ઞોપવિત સંસ્કાર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢ માળીયા, મેંદરડાના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ ગલાભાઇ જોષીની પૌત્રી અને જયંતિભાઇ તથા શ્રીમતી કૈલાશબેનની સુપુત્રી ચિ. પલકના શુભલગ્ન પોરબંદર નિવાસી હરીશભાઇ દયારામભાઇ શીલુ તથા શ્રીમતી કુંદનબેનના સુપુત્ર ચિ. વિશાલ સાથે તા. ૩ ફેબ્રુઆરી મંગળવારના રોજ રાત્રે વન વિહાર રિસોર્ટ (બોરવાવગીર) સાસણ, તાલાલા રોડ, ખાતે નિરધારેલ છે. તેમજ ચિ. વત્સલ, ચિ. આરવ, ચિ. વીરના યજ્ઞો પવિત્ર સંસ્કાર તા. ર ફેબ્રુઆરીને સોમવારના રોજ આજ સ્થળે રાખેલ છે. તેમ પ્રો. ભરતભાઇ જોષીએ જણાવ્યું છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
