તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
યોગેશભાઇ ગોડાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.ચાર્મી : ચિ.પારસ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય
રાજકોટ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય શ્રી યોગેશભાઇ કિશોરકાંત ગોડા અને શ્રીમતી રેખાબેનની સુપુત્રી ચિ. ચાર્મીના શુભલગ્ન મોરબી નિવાસી હાલ અમદાવાદ શ્રીમતી નીલાબેન તથા સ્વ. અનિલભાઇ ઇશ્વરલાલ ટોળીયાના સુપુત્ર ચિ. પારસ સાથે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૪ બુધવારે સવારે ૯:૩૦ કલાકે રૂડા માંડવડા રોપોશે. બપોરે ૧૨:૩૦ વાગ્યાથી ભોજન સમારંભ રાખેલ છે
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
