<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

પ્રદેશ ભાજપ અગ્રણી ચેતન રામાણીના સુપુત્રના શુભલગ્ન : ચિ.હરિકૃષ્‍ણ : ચિ.ધાર્મી

 

રાજકોટ : પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી ચેતનભાઇ મેઘજીભાઇ રામાણી અને શ્રીમતી સુશીલાબેનના સુપુત્ર ચિ. હરિકૃષ્‍ણના શુભલગ્ન સાંગણવા નિવાસી શ્રીમતી ભાવનાબેન તથા શ્રી અશોકભાઇ વાલજીભાઇ કોરાટની સુપુત્રી ચિ. ધાર્મી સાથે તા.૫ના ગુરૂવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે આજે તા.૩ મંગળવારે બપોરે ૧૨ કલાકે લાપસી જમણ રાખેલ. સાંજે ૭ વાગ્‍યાથી દાંડીયારાસ તથા ભોજન સમારંભ રાખેલ છે

(1:35 PM IST)