તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
ભાવેશકુમાર ખખ્ખરના સુપુત્રનાલગ્નઃ ચિ.જીત : ચિ.ભાગ્યશ્રી

રાજકોટઃ ગો.વા.ઠા. પ્રવિણભાઇ ખખ્ખર તથા ગં.સ્વ. મંજુલાબેન પ્રવિણચંદ્ર ખખ્ખરના પૌત્ર ઠા. ભાવેશકુમાર પ્રવિણચંદ્ર ખખ્ખર તથા અ.સૌ. જુલીબેન ભાવેશકુમાર ખખ્ખરના સુપુત્ર ચિ. જીતના શુભલગ્ન ઠા. વસંતલાલ નાથાલાલ રાજા તથા અ.સૌ. લીલાવ઼તીબેન વસંતલાલ રાજાની પૌત્રી ઠા. અશ્વિનભાઇ વસંતલાલ રાજા તથા અ.સૌ. વર્ષાબેન અશ્વિનભાઇ રાજાની સુપુત્રી ચિ. ભાગ્યશ્રીના શુભલગ્ન તા. ૮ ના રવિવારના શુભદિને સાસણગીર મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે આજે તા. ૭ શનિવાર બપોરે રઃ૩૦ વાગે સાંજીના ગીત, માળા રોપણ, રાત્રે ૮ વાગ્યા થી રાસોત્સવ રાખેલ છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
