<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

આંબલિયા પરિવારમાં શુભલગ્ન : ચિ. ભાનુ : ચિ. પરબત ચિ. શિવાની : ચિ. ભાવેશ

 

રાજકોટ : અ. સૌ. ભારતીબેન તથા શ્રી મુરૂભાઇ આલાભાઇ આંબલિયાની સુપુત્રીઓ ચિ. ભાનુના શુભલગ્ન મોડપર નિવાસી અ.સૌ. નાથીબેન તથા શ્રી પીઠાભાઇ વીરાભાઇ ગાગીયાના સુપુત્ર ચિ. પરબત સાથે તેમજ ચિ. શિવાનીના શુભલગ્ન નવાણીયા નિવાસી અ.સૌ. મટુબેન તથા શ્રી મેરામણભાઇ દેવાણંદભાઇ ચાવડાના સુપુત્ર ચિ. ભાવેશ સાથે તા. ૧ર ના ગુરૂવારના શુભદિને મોટા લખીયા (વાડી વિસ્‍તાર, તા. લાલપુર, જી. જામનગર) મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે તા. ૧૧ બુધવારે સવારે ૮:૩૦ વાગે મંડપ મુહુર્ત, સાંજે ૮:૩૦ વાગ્‍યાથી દાંડીયારાસ રાખેલ છે.

(11:13 AM IST)