<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

ટંકારા : અમરશીભાઇ ઢેઢીની સુપુત્રીના શુભલગ્ન : ચિ. ડૉ. નેહા : ચિ. ડૉ. હર્ષ

 

રાજકોટ : અ. સૌ. રમાબેન તથા શ્રી અમરશીભાઇ અરજણભાઇ ઢેઢીની સુપુત્રી ડૉ. નેહાના શુભલગ્ન જસદણ નિવાસી ગં.સ્‍વ. સુમિતાબેન તથા સ્‍વ. વિપુલભાઇ વલ્લભભાઇ ભુવાના સુપુત્ર ચિ. ડૉ. હર્ષ સાથે તા. ૧ર ગુરૂવારના શુભદિને હરિપર મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે આજે તા. ૧૦ મંગળવારે સાંજે ૭ કલાકે ટંકારા મુકામે સાંજીના ગીત, તા. ૧૧ બુધવારે બપોરે બે વાગે મંડપ મુહુર્ત, ૧૧:૩૦ થી ભોજન સમારંભ રાખેલ છે.

(11:13 AM IST)