<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

જીતુભાઇ કાટોળિયા પરિવારમાં ઢોલ ઢબુકયા

ચિ.ભૂમિ સંગ ચિ.પિયુષ તથા ચિ.જીજ્ઞેશ સંગ ચિ.હિના તથા ચિ.કિરણ સંગ પ્રશાંતના કાલે શુભ લગ્ન

રાજકોટ : અ.સૌ જાનકીબેન તથા કોર્પોરેટર શ્રી જીતુભાઇ મનુભાઇ કાટોળીયાની સુપુત્રી ચિ.ભૂમિના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ હંસાબેન તથા શ્રી રણજીતભાઇ વિરમભાઇ મુંધવાના સુપુત્ર ચિ.પિયુષ સાથે તા.૧૩ના શુક્રવારે નિરધારેલ છે. ગં.સ્‍વ. જયાબેન તથા સ્‍વ.ભુવાશ્રી રાજુભાઇ મનુભાઇ કાટોળિયાના સુપુત્ર ચિ.જીજ્ઞેશના શુભલગ્ન ગઢડા નિવાસી અ.સૌ. ભાણીબેન તથા શ્રી વિરમભાઇ થોભણભાઇ સાટકાની સુપુત્રી ચિ.હિના સાથે તા.૧૩ના ગઢડા, તા.પડધરી ખાતે નિરધારેલ છે. તથા ગં સ્‍વ. જયાબેન તથા સ્‍વ.ભુવાશ્રી રાજુભાઇ મનુભાઇ કાટોળિયાના સુપુત્રી ચિ.કિરણના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ શાંતુબેન તથા શ્રી રમેશભાઇ સગરામભાઇ રાતડીયાના સુપુત્ર ચિ.પ્રશાંત સાથે રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૧૨ ગુરૂવારે મંડપમુહૂર્ત, સાંજે ૭ કલાકે ફુલેકુ (ચિ.જીજ્ઞેશ) રાખેલ છે.

અ.સૌ. જાનકીબેન તથા શ્રી જીતુભાઇ મનુભાઇ કાટોળીયાના સુપુ્‌ત્ર ચિ.મોહિતના શુભલગ્નગોંડલ નિવાસી અ.સૌ મધુબેન તથા શ્રી અતુલભાઇ બાવાભાઇ બતાડાની સુપુત્રી ચિ.પારૂલ સાથે તા.૬ના ગોંડલ ખાતે યોજાયા હતા.(૨૩.૨૨)

(3:53 PM IST)