News of Tuesday, 17th February 2026
નિતેષભાઇ બાલિયાની સુપુત્રીના શુભલગ્ન : ચિ. તુલજા : ચિ. બલરાજ

રાજકોટ : અ.સૌ. અંજનાબા તથા શ્રી નિતેષભાઇ મહિપતદાન બાલિયાની આત્મજા ચિ. તુલજાના શુભલગ્ન અ.સૌ. માયાબા તથા શ્રી ભરતભાઇ રાજદેવભાઇ લાંગાવદરાના આત્મજ ચિ. બલરાજ સાથે તા. ર૧ શનિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા. ર૦ ના શુક્રવારે રાત્રે ૯ વાગ્યાથી આયોજીત રાસ ગરબામાં ભરત ગઢવી અને દેવરાજસિંહ રાઠોડ જમાવટ કરશે. તા. ર૧મીએ લગ્નના દિવસે ગાયક પ્રાચી જાદવ લગ્નગીત રજુ કરશે
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
